(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ટ્રુકોલરે યુપીઆઇ સર્વિસ બંધ કરી

દુનિયા આખીની ટેલિફોન ડિરેકટરી જેવી ટ્રુકોલર સર્વિસ ભારતમાં ચારેક વર્ષથી યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઈ) આધારિત પેમેન્ટ સર્વિસ આપતી હતી.

ગયા વર્ષમાં એક તબક્કે ટ્રુકોલર પર યુપીઆઈનો ઉપયોગ કરતા યૂઝર્સની સંખ્યા લગભગ બે કરોડના આંકે પહોંચી ગઈ હતી. પરંતુ હવે જાણવા મળ્યા મુજબ ટ્રુકોલરે ભારતમાં તેની યુપીઆઈ સર્વિસ ૮ માર્ચ, ૨૦૨૧થી સમેટી લીધી છે.

ટ્રુકોલર આઇસીઆઇસીઆઈ બેન્ક અને બેન્ક ઓફ બરોડાના સાથમાં યુપીઆઈ સર્વિસ આપતી હતી. કંપનીના દાવા મુજબ કંપનીએ કમ્યુનિકેશન અને સેફ્ટીની મુખ્ય એપ્સ પર ફોકસ કરવા માટે આ નિર્ણય લીધો છે. ભારતમાં અત્યારે ટ્રુકોલરના ૨૦ કરોડ જેટલા સક્રિય યૂઝર્સ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!