(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

જિઓમાં ફ્રી કોલર ટ્યૂન સેટ કરો!

આપણે જ્યારે કોઈને પણ ફોન કરીએ ત્યારે ઘણા લોકોના ફોનમાં રિંગ સંભળાવાને બદલે કોઈ ગીત કોલર ટ્યૂન તરીકે સાંભળવા મળે છે. જુદી જુદી મોબાઇલ કંપની મ્યુઝિક એપ સાથે જોડાણ કરીને આ સર્વિસ ફ્રી આપવા લાગી છે. 

આપણે જિઓમાં કોલર ટ્યૂન સેટ કરવાની પદ્ધતિ જાણી લઈએ.

જિયો કોલર ટ્યૂન સેટ કરવા માટે તમારા ફોનમાં જિઓસાવન મ્યુઝિક એપ ન હોય તો તે ડાઉનલોડ કલી લો. એ એપમાં તમારા જિઓ નંબરથી લોગઇન કરો અને જે ગીતને તમારી કોલર ટ્યૂન બનાવવા માગતા હો તે ગીત સર્ચ કરો. 

હવે ગીત સાંભળવા માટે ચાલુ કરશો એટલે સ્ક્રીન પર  ‘સેટ જિઓટ્યૂન’નું બટન જોવા મળશે. તેને સિલેક્ટ કરતાં  એ ગીત કોલર ટ્યૂન તરીકે એક્ટિવ થઈ જઈ જશે. એક એસએમએસ દ્વારા આપણી આ નવી કોલર ટ્યૂન ક્યાં સુધી એક્ટિવ રહેશે તેની અને તેનો ચાર્જ શૂન્ય હોવાની જાણ કરાશે.

જો તમને બીજા કોઈની જિઓ કોલર ટ્યૂન પસંદ આવી હોય અને તેને પોતાની કોલર ટ્યૂન બનાવવા માગતા હો તો તમારા જિઓ નંબરથી એ વ્યક્તિને ફોન કરો. 

જ્યારે એમની કોલર ટ્યૂન સંભળાય એટલે તમારા નંબરથી સ્ક્રીન પર ‘*’ દબાવો. જિઓ આપણી પાસે કોલર ટ્યૂન ચાલુ કરવાની સહમતિ માગશે, એટલે Y લખીને મોકલી દો. કોલર ટ્યૂન ચાલુ થાશે એટલે જિયો એસએમએસ દ્વારા આપણને જાણ કરશે.

જોકે તમારી મોબાઇલ કંપની આ સર્વિસ ખરેખર ફ્રી આપે છે કે નહીં તે તપાસી લેશો! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!