(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ટોપ ફોન્સમાં ફાઇવજી ટેક્નોલોજી સપોર્ટ નથી. કેમ?

દુનિયાભરમાં અને ભારતમાં અત્યારથી ફાઇવજી ટેકનોલોજી ગાજવા લાગી છે અને તેને સપોર્ટ કરતા ઘણા સ્માર્ટફોન પણ લોન્ચ થવા લાગ્યા છે.

આમ છતાં, હમણાં હમણાં જ લોન્ચ થયેલા બે મહત્ત્વના સ્માર્ટફોનમાં ફાઇવજીનો સપોર્ટ આપવામાં આવ્યો નથી. આ બે ફોન છે ગૂગલનો પિક્સેલ ૪ અને વનપ્લસ ૭ટી.

આવું કેમ થયું એનો જવાબ આપતાં ગૂગલના પ્રોડક્ટ ડિઝાઇનના વાઇસ પ્રેસિડેન્ટે જે કહ્યું તે આપણે પણ ફોન ખરીદતી વખતે ધ્યાનમાં લેવા જેવું છે. તેમણે કહ્યું કે ‘‘છેવટે ફાઇવજીનો સમય આવશે જ, પણ અત્યારે ફાઇવજી ફોન ખરીદવાનો યોગ્ય સમય નથી. હજી વધુ ને વધુ લોકોને તેનો લાભ મળે એટલું વ્યાપક કવરેજ ઉપલબ્ધ નથી. હાર્ડવેર  અને ફોનની રીતે જોઈએ તો પણ આ ટેક્નોલોજી હજી બહુ પાવર ખાય તેવી અને અપરિપક્વ છે.’’

વનપ્લસ કંપનીએ તેના ૭ટી મોબાઇલના અમુક વર્ઝનમાં ફાઇવજીનો સપોર્ટ ન આપવાનું પસંદ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!