(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગૂગલે મોબાઇલ ફોન નેટવર્ક લોન્ચ કર્યું!

ગૂગલ ઇન્ટરનેટ પર વિવિધ સર્વિસ પૂરી પાડે છે, એન્ડ્રોઇડ થકી મોબાઇલ ફોનના માર્કેટ પર પણ તેણે પકડ જમાવી છે અને હવે મોબાઇલ ફોન નેટવર્કમાં પણ તેણે ઝુકાવ્યું છે!

અત્યારે ફક્ત અમેરિકા પૂરતી લોન્ચ થયેલી આ સર્વિસમાં, ગૂગલ બે વર્તમાન મોબાઇલ નેટવર્ક ઓપરેટર્સ – સ્પ્રિન્ટ અને ટી-મોબાઇલના વાઇ-ફાઇ હોટસ્પોટ્સનો ઉપયોગ કરશે અને બંને કંપનીની વોઇસ અને ડેટા કેપેસિટિ માટે તેમને ભાડું ચૂકવશે.

મજાની વાત એ છે કે ‘પ્રોજેક્ટ ફાઇ’ એવું નામ ધરાવતી આ નવી સર્વિસ હાલમાં ફક્ત ગૂગલનો નેક્સસ ૬ ફોન ધરાવતા લોકોને જ મોબાઇલ નેટવર્કની સવલત આપશે! આ સર્વિસનો એક મોટો લાભ એ છે કે તેમાં લોકો પોતાના પ્લાન મુજબ ૧ જીબી કે ૨ જીબી જેટલો ડેટા વાપરી ન શકે તો તેમણે જેટલો ડેટા વાપર્યો હશે તેટલી જ રકમ ચુકવવાની રહેશે.

ગૂગલની પરંપરા મુજબ, અત્યારે આ સગવડ માત્ર આમંત્રણથી જ મેળવી શકાશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!