(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ટાઇટેનિક ડૂબ્યું : ૧૪ એપ્રિલ, ૧૯૧૨

ટાઇટેનિક ડૂબ્યું : ૧૪ એપ્રિલ, ૧૯૧૨

ભવ્યતાના અવતાર સમા અને અનસિન્કેબલ અડૂબનીય- ગણાતા બ્રિટનના વૈભવશાળી જહાજ ટાઇટેનિકની પહેલી સફર ૧૦ એપ્રિલ, ૧૯૧૨ના રોજ શરૂ થઈ ત્યારે તેના દબદબાનો પાર ન હતો. તેના ફર્સ્ટ ક્લાસની ટિકિટ આજથી ૧૦૦ વર્ષ પહેલાં ૮૭૦ પાઉન્ડ હતી. ૮૮૨ ફીટ લાંબી અને ૧૦૪ ફીટ ઊંચી સ્ટીમર પર ૧,૩૧૬ મુસાફરો અને ૮૯૧ નાવિકોનો સ્ટાફ મળીને કુલ ૨,૨૦૭ જણ હતા.

૧૪ એપ્રિલની રાત્રે ૧૧:૪૦ વાગ્યે વિરાટ હિમશીલા સાથે થયેલા ઘસારાએ ટાઇટેનિકના પડખામાં લગભગ ૩૦૦ ફીટ લાંબો ચીરો પાડી દીધો. તેની અસરથી ટાઇટેનિક એક તરફ નમવા લાગ્યું અને ભયંકર ઠંડી ધરાવતા એટલાન્ટિક મહાસાગરમાં ધીમે ધીમે કરીને આખી ડૂબી ગઈ. ૧,૫૧૩ લોકો માટે તે જીવનની યાદગાર નહીં, પણ આખરી સફર બની રહી.
http://www.titanicuniverse.com/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!