જોડાઈ જાઓ ઇન્ડિયન બ્લોગર્સની ડિરેક્ટરીમાં
તમે છેલ્લા પાંચેક મહિનાથી બ્લોગ ચલાવો છો? બ્લોગ પર તમે ઓછામાં ઓછા ૩૦ આર્ટિકલ પબ્લિશ કર્યા છે? તમારો બ્લોગ એક્ટિવ છે એ સારી એવી રીડરશિપ ધરાવે છે? તો તમે ઇન્ડિયન બ્લોગર્સ ડિરેક્ટરીમાં તમારા બ્લોગની નોંધણી કરાવીને તેે વધુ લોકપ્રિય બનાવી શકો છો. આ પેજ http://indianbloggers.org/me/ પર પહોંચી ટ્વીટર, ફેસબુક કે ગૂગલના એકાઉન્ટથી લોગ-ઇન થાઓ અને સૂચનાઓને અનુસરો.