(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઇન્સ્ટાગ્રામમાં ખાસ ફ્રેન્ડ્સના અપડેટ્સ મેળવો આ રીતે…

સ્માર્ટફોનમાં નોટિફિકેશન્સ એક ‘અનએવોઇડેબલ ન્યૂસન્સ’ છે! કોઈ એપ ઓપન કર્યા વિના, તેમાં આવેલી નવી બાબતો જાણવી એ કામની સગવડ છે, પણ ફોનમાં ઇન્સ્ટોલ કરેલી લગભગ બધી જ એપ, તેની સાથે જરા સરખું ઇન્ટરએક્શન કરો એટલે ધડાધડ નોટિફિકેશન્સ મોકલવા લાગે છે.

ઇન્સ્ટામાં, સદભાગ્યે તમારે માટે ખરેખર મહત્ત્વની વ્યક્તિ કે એકાઉન્ટ્સનાં જ નોટિફિકેશન મેળવવાનું સેટિંગ કરી શકાય છે. આ સગવડ આપણે જેમને ફોલો કરી રહ્યા હોઈએ એમને જ લાગુ પડશે.

  • ફેસબુકની જેમ અહીં પણ, જે વ્યક્તિનાં નોટિફિકેશન્સ મેળવવા માગતા હોય તેની કોઈ પણ પોસ્ટ સાથેનાં ત્રણ ડોટ પર ક્લિક કરો.
  • તેમાં ‘ટર્ન ઓન પોસ્ટ નોટિફિકેશન્સ’ પસંદ કરી લો.
  • હવે એ વ્યક્તિ તરફથી ઇન્સ્ટા પર કોઈ અપડેટ હશે તો એ તમને નોટિફિકેશન દ્વારા જાણવા મળશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!