(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફેસિયલ રેકગ્નિશનમાં માસ્ક અવરોધ નહીં બને

કોરોનાની રસી આવી ગયા પછી પણ લાંબા સમય સુધી આપણને માસ્ક પહેરવામાંથી છૂટકારો મળે એવી શક્યતાઓ દેખાતી નથી. આ સ્થિતિમાં ફેસિયલ રેક્ગ્નિેશન ટેકનોલોજીના ઉપયોગમાં માસ્ક એક મોટો અવરોધ બની શકે તેમ છે. પરંતુ હવે તેના પણ ઉપાય શોધાઈ રહ્યા છે.

જાપાનની એક કંપનીએ હવે ચહેરો ઓળખવાની એવી ટેકનોલોજી વિકસાવી છે જેમાં વ્યક્તિએ માસ્ક પહેર્યો હોય ત્યારે પણ તેની ઓળખ થઈ શકે છે. આવા કિસ્સામાં વ્યક્તિના ચહેરાના માસ્ક વગરના ભાગની લાક્ષણિકતાઓ, ખાસ કરીને આંખ પર વધુ ફોકસ કરવામાં આવે છે.

આ ટેકનોલોજીમાં યૂઝરનો, માસ્ક વગરના ચહેરાનો ફોટોગ્રાફ સિસ્ટમને અગાઉથી મળ્યો હોવો જરૂરી છે. કંપનીના દાવા અનુસાર, આ ટેકનોલોજી માસ્ક પહેરેલી વ્યક્તિની પણ ૯૯.૯ ટકા ચોકસાઈ સાથે સાચી ઓળખ કરી શકે છે. જાપાનમાં કોરોના મહામારી પહેલાંના સમયથી લોકોમાં માસ્ક પહેરવાનું વલણ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!