(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

લોંગ પ્લે રેકોર્ડની લાંબી ઇનિંગનો આરંભ:૨૧ જૂન,૧૯૪૮

મિનિટનાં ૭૮ ચક્કર ફરતી ‘થાળી’ રેકોર્ડના ચલણ પછી, મિનિટના ૩૩ ૧/૩ આંટા ફરતી- વધુ ક્ષમતા ધરાવતી રેકોર્ડનાં સંશોધન ૧૯૩૦ના દાયકાથી આરંભાઈ ચૂક્યાં હતાં. પણ અમેરિકાની કમર તોડી નાખતી આર્થિક મંદી અને બીજા વિશ્વયુદ્ધને કારણે રેકોર્ડની ઉત્ક્રાંતિમાં ઝોલ આવ્યો. મિનિટના ૩૩ ૧/૩ આંટા ફરતી અગાઉની રેકોર્ડમાં આંકા બહુ પહોળા હોવાથી ઓછું સંગીત સમાતું. તેને વગાડવા માટેની પિન ભારેખમ હોવાથી થોડા વખતમાં રેકોર્ડના શબ્દાર્થમાં છોંતરા નીકળવા લાગતાં, અવાજની ગુણવત્તાના પણ પ્રશ્નો હતા.

કોલંબિયા કંપનીએ આ બધી સમસ્યાઓ પર અલગ અલગ ટેક્નિશિયનોને કામ લગાડીને, આખરે ૧૨ ઇંચનો વ્યાસ, એક બાજુ પર ૨૨ મિનિટ જેટલું રેકોર્ડિંગ થઈ શકે એવી રેકોર્ડ તૈયાર કરી. તેનું પ્રચલિત બનેલું નામ ‘એલ.પી.’ પણ કોલંબિયાએ પેટન્ટ કરાવ્યું હતું. ઓડિયો કેસેટ, સીડી અને ડિવિડીના જમાના પછી, શોખીનો પૂરતો હવે નવેસરથી એલ.પી.નો યુગ પાછો ફર્યો છે.

તમારું અને તમારા મનગમતા ગીતનું નામ રેકોર્ડ પર લેબલ તરીકે જોવું છે? www.says-it.com/record/ પર જાવ, મનમરજી પ્રમાણેની કાલ્પનિક વિગતો ભરો અને જુઓ તમારા નામની રેકોર્ડ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!