(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એક્સેલના માસ્ટર બનો

એક્સેલના માસ્ટર બનો

સ્પ્રેડશીટ્સનો તમે કેટલોક ઉપયોગ કરો છો? જો તમે ખાસ્સો ઉપયોગ કરતા હશો તો તમને ટેમ્પ્લેટનો પણ પરિચય હશે જ. ઇન્ટરનેટ પર આવાં ટેમ્પ્લેટ્સ ઓફર કરતી અનેક સાઇટ્સ છે, જેમાંની એક છે www.vertex42.com જોન વિટવર નામના એક સ્પ્રેડશીટના જાણકારે મિકેનિકલ એન્જિનિયરિંગમાં પીએચ.ડી. કરતાં કરતાં ૨૦૦૩માં સ્પ્રેડશીટ્સ, ફાઇનાન્શિયલ કેલ્ક્યુલેટર્સ અને ટાઇમ મેનેજમેન્ટનાં ટૂલ્સ ટેમ્પ્લેટ સ્વરુ‚પે આપતી એક સાઇટ વિકસાવી, જે અત્યારે નેટ પર આ બધા પ્રકારનાં ટેમ્પ્લેટ્સનો એક મહત્ત્વનો સ્રોત બની ગઈ છે. આ સાઇટ પર જુદાં જુદાં કેલેન્ડર્સ, પ્લાનર્સ, બિઝનેસ, ફેમિલી, ટાઇમશીટ, ઇન્વેન્ટરી, એટેન્ડન્સ, લેટર્સ, રેઝ્યુમ, બજેટ, લોન કેલ્યુલેટર્સ, સેવિંગ, રિટાયરમેન્ટ પ્લાનિંગ વગેરેનાં અનેક ટેમ્પ્લેટ્સ ઉપલબ્ધ છે. એક્સેલ ઉપરાંત વર્ડ પ્રોગ્રામનાં ટેમ્પ્લેટ પણ તમને અહીંથી મળશે. એક્સેલ સિવાય ગૂગલ ડોક્સ કે ઓપન ઓફિસનો ઉપયોગ કરતા હો તો તેનાં ટેમ્પ્લેટ્સ પણ મળશે. મોટા ભાગનાં ટેમ્પ્લેટ ફ્રી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!