(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

તમારી ફાઇલને એક ફોર્મેટમાંથી બીજા ફોર્મેટમાં બદલવી છે?

તમારી પાસે કોઈ ફાઇલ એક ફોર્મેટમાં છે અને તમારે તેને બીજા કોઈ ફોર્મેટમાં કન્વર્ટ કરવાની જરૂર પડી જેમ કે, તમારી પાસે મ્યુઝિકની ડબલ્યુ.એમવી ફોર્મેટની ફાઇલ હોય અને તમારે તેને વોટ્સએપ પર શેર કરવાનો પ્રયાસ કરો ત્યારે સામેની વ્યક્તિ તેને ઓપન કરી શકે નહીં કેમ કે એ વોટ્સએપ એ ફોર્મેટને સપોર્ટ કરતી ન હોય. આવા સંજોગમાં આપણે ફાઇલનું ફોર્મેટ બદલવાની જરૂર પડે.

વિવિધ ડોક્યુમેન્ટ ફાઇલ, મ્યુઝિક ફાઇલ, વીડિયો ફાઇલ વગેરે ઘણા બધા પ્રકારની ફાઇલ્સમાં આપણે તેને એક ફોર્મેટમાંથી બીજા ફોર્મેટમાં ફેરવવાની જરૂર પડે. આવી સ્થિતિમાં આ  વેબસાઈટ તમને મદદરૂપ થશે. એટલું યાદ રાખશો કે આપણે આ સાઇટ પર પોતાનું ડોક્યુમેન્ટ અપલોડ કરવું પડશે.

સાઇટનો ઇન્ટરફેસ તદ્દન સરળ છે. આપણે પોતાની ફાઇલ સિલેક્ટ કરી તેને ક્યા ફોર્મેટમાં ફેરવવી છે એ કહેવાનું છે. ફાઇલ નવા ફોર્મેટમાં તૈયાર થતા આપણે ડાઉનલોડ કરવા માટે મળી જશે. આ સર્વિસ ૨૦૦થી વધુ ફાઇલ ફોર્મેટને સપોર્ટ કરે છે.

https://cloudconvert.com/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!