(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આઇફોનમાં સાદા પાસકોડથી જરા આગળ જાઓ…

તમારા આઇફોનમાંના ડેટાને એકદમ ટાઇટ સલામતી આપવાનો પહેલો રસ્તો આઇફોનને પાસકોડથી પ્રોટેક્ટ કરવાનો છે. ટુ-સ્ટેપ કે ટુ-ફેક્ટર વેરિિફકેશન જેવી, એકાઉન્ટને વધુ સલામતી આપતી પદ્ધતિઓના ઉપયોગ માટે આઇફોનને લોક્ડ રાખવો અનિવાર્ય છે.

આ માટે એપલ ચાર કે છ ડિજિટના પાસકોડને બદલે ડિજિટ અને લેટર્સ બંનેના મિશ્રણવાળો પાસકોડ પસંદ કરવાથી ફોનમાંનો ડેટા હજી વધુ સિકયોર્ડ બનશે. આઇફોનમાં પાસકોડ સેટ કરવાથી ફોનમાંનો ડેટા એનક્રિપ્ટ થશે. પાસકોડ સેટ કર્યા પછી ફોન અનલોક કરવા માટે તમે ફેસ આઇડી અથવા ટચ આઇડીનો ઉપયોગ કરી શકો છો. એમ છતાં, અમુક ચોક્કસ સ્થિતિમાં સિસ્ટમ તમને પાસકોડ જ પૂછશે!

એ ઉપરાંત, સતત ૧૦ વાર ખોટો પાસકોડ આપવાનો પ્રયાસ થાય તો ફોનમાંનો તમામ ડેટા મીડિયા અને પર્સનલ સેટિંગ્સ આપોઆપ ડીલિટ થાય એવું પણ સેટિંગ કરી શકાય છે. અલબત્ત એ ધ્યાન રાખશો કે તમે પોતે પાસકોડ આપવામાં ગફલત કરશો તો પણ ૧૦ ખોટા પ્રયાસ પછી ડેટા ભૂંસાઈ જશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!