(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફેસબુકમાં ખાસ શબ્દોમાં ઉમેરાતા ટેક્સ્ટ ડિલાઇટ્સ

ફેસબુક પર આપણે કોઈને શુભેચ્છા આપવા Happy Birthday કે ‘અભિનંદન’ લખીને મોકલીએ ત્યારે તમે નોંધ્યું હશે કે આ શબ્દો બ્લેકમાંથી બીજા રંગના થઈ જતા હોય છે.

તમે બીજાને આવી શુભેચ્છાઓ મોકલતી વખતે કે રીસિવ કરતી વખતે આ અનુભવ કર્યો હશે. કમેન્ટમાં આવેલા આ જુદા રંગના શબ્દો ક્લિક કરીએ ત્યારે જાતભાતનાં મજાનાં એનિમેશન્સ જોવા મળશે!

ફેસબુકની આવી કરામત ‘ટેક્સ્ટ ડિલાઇટ્સ’ તરીકે ઓળખાય છે. ફેસબુક કયા શબ્દો માટે ડિલાઇટફુલ એનિમેશનનો અનુભવ આપવો એ પોતાની રીતે નક્કી કરે છે. તમે આવી મજાનો ક્યારેક ને ક્યારેક અનુભવ કર્યો જ હશે, એટલે એ નવી વાત નથી.

નવી વાત એ હોઈ શકે કે ફેસબુક આવા નિશ્ચિત શબ્દો, જેના માટે ટેક્સ્ટ ડિલાઇટ ફીચર લાગુ થાય એમાં ઉમેરો કરતી જ જાય છે. ક્યારેક ‘ફેસબુક ટેક્સ્ટ ડિલાઇટ્સ લિસ્ટ’ સર્ચ કરી જુઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!