(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફેસ આઇડી, ટચ આઇડી વિશે આઇફોનમાં વધુ જાણો

આઇફોનમાં પાસકોડ સેટ કર્યા પછી ફેસ આઇડી અથવા ટચ આઇડીથી ફોન અનલોક કરવાનો વધુ સહેલો રસ્તો સેટ કરી શકાય છે.

તમે હજી આ સેટિંગ ન કર્યું હોય તો આઇફોનના સેટિંગ્સમાં ફેસ આઇડી અને પાસકોડ સેકશનમાં જઇને આ કામ કરી શકાય છે.

આ માટે ‘ફાઇન્ડ માય આઇફોન લોસ્ટ મોડ’ માં જઇને જરૂરી પગલાં લેવાં જોઇશે. ફેસ આઇડીની જેમ ફિંગર પ્રિન્ટથી ફોન અનલોક કરવા માટે ટચ આઇડીનો ઉપયોગ કરી શકાય. એ માટેના સેટિંગ આઇફોનના સેટિંગ્સમાં ‘ટચ આઇડી એન્ડ પાસકોડ’માં મળશે.

આઇફોનને અનલોક કર્યા વિના પણ, તેમાં કેટલાંક એક્શન્સ લઈ શકાતાં હોય છે, આથી સેટિંગ્સમાં ફેસ આઇડી/ટચ આઇડી એન્ડ પાસકોડ સેક્શનમાં ‘એલાઉ એક્સેસ વ્હેન લોક્ડ’ વિભાગ તપાસી જુઓ.

ઉપરાંત ટેક્નોલોજીની મજા જુઓ – એપલની ફેસ આઇડી સિસ્ટમ એ પણ જુએ છે કે આપણે ફોન તરફ ધ્યાન આપી રહ્યા છીએ કે નહીં! એ જ કારણે, સામાન્ય સંજોગમાં આઇફોનમાં અમુક એક્શન્સ આપોઆપ લેવાતાં હોય તે ફોન પર આપણું ધ્યાન ન હોય તો લેવાતાં નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!