(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફેસબુકમાં પોસ્ટને કલેક્શનમાં સાચવી શકાય

ઇન્ટરનેટ વિવિધ કન્ટેન્ટ કે મીડિયા સર્વિસ મનગમતા કન્ટેન્ટ/મીડિયાનાં કલેક્શન બનાવવાની સગવડ આપતી હોય છે. ફેસબુક પણ આવી સગવડ આપે છે.

ફેસબુકમાં આપણે વિવિધ પોસ્ટનાં કલેક્શન્સ બનાવી શકીએ છીએ. ફેસબુક પર આપણે પોતે અને આપણા મિત્રો ખાસ્સા એક્ટિવ હોઈએ તો આપણી ન્યૂઝ ફીડમાં સતત પાર વગરની સામગ્રી ઉમેરાતી રહે છે. બધા પર એક સાથે નજર ફેરવી શકાય, પણ બધું એક સાથે વાંચી કે જોઈ ન શકાય, તેમ દરેક પર તરત પોતાનો કંઈક વિચાર આપવો પણ શક્ય ન હોય. આવે સમયે, જે પોસ્ટ પર પછી ફુરસદે નજર નાખવા જેવી લાગે તેને આ રીતે સેવ કરી શકાય.

  • પોસ્ટને સેવ કરતી વખતે તમે જુદાં જુદાં કલેક્શન પણ બનાવી શકો છો.
  • તેમ જ એ લિસ્ટને પ્રાઇવેટ, પબ્લિક કે ફ્રેન્ડ્સ પૂરતું લિમિટેડ રાખી શકો છો.
  • સેવ્ડ પોસ્ટનાં કલેક્શન્સ ફેસબુકના મેઇન મેનૂમાં જઈને શોધી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!