(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

લોન એપ્સ માટે નવા કડક નિયમો

ભારતમાં કોરોનાને કારણે આર્થિક ભીંસમાં મુકાયેલા લોકોને ફટાફટ મોબાઇલ પર જ લોન ઓફર કરતી સંખ્યાબંધ એપ્સ ફૂટી નીકળી છે. આપણે આ વિશે જાન્યુઆરી ૨૦૨૧ અંકમાં વિગતવાર વાત કરી ચૂક્યા છીએ.

આમાંની ઘણી એપ્સ ચાઇનીઝ કંપનીઓનાં મૂળ ધરાવતી હોવાનું પણ બહાર આવ્યું છે. આ વર્ષની શરૂઆતમાં ગૂગલે પણ ભારતના કાયદાઓ અને નિયંત્રણોનું પાલન ન કરતી હોય તેવી સંખ્યાબંધ લોન એપ્સ પ્લે સ્ટોર પરથી દૂર કરી હતી. હવે કંપનીએ આવી એપ્સના ડેવલપર માટે નવી ગાઇડલાઇન તૈયાર કરી છે અને વધુ કડક ક્રાઇટેરિયા નક્કી કર્યા છે.

પર્સનલ લોન આપતી એપ્સે સપ્ટેમ્બર ૧૫, ૨૦૨૧ સુધીમાં આ નવી ગાઇડલાઇનનું પાલન કરવું પડશે. તેમ જ એ માટે જરૂરી દસ્તાવેજો પણ સબમિટ કરવા પડશે. ભારતમાં લોકો પાસેથી પૂરતા પુરાવા મેળવ્યા વિના ઉતાવળે લોન આપ્યા પછી લોનની વસૂલી માટે અનહદ દબાણ કરાતું હોવાનું બહાર આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!