(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મેસેન્જર એપની ડાઉનલોડ સંખ્યા પાંચ અબજે પહોંચી

વિશ્વની વસતી સાડા સાત અબજના આંકે પહોંચવા આવી છે ત્યારે એન્ડ્રોઇડના પ્લે સ્ટોરમાંથી સંખ્યાબંધ એપ્સની ડાઉનલોડ સંખ્યા પાંચ અબજના આંકને ઓળંગી ગઈ છે.

હજી હમણાં સુધી કુલ ૧૩ એપ આ આંકને વટાવી શકી હતી. તેમાંથી ૧૧ એપ ગૂગલની પોતાની છે. આમ જુઓ તો આમાં બહુ નવાઈની વાત નથી કારણ કે ગૂગલ સર્ચ, યુટ્યૂબ, મેપ્સ, જીમેઇલ, ગૂગલ ડ્રાઇવ, ગૂગલ ફોટોઝ વગેરે એપ મોટા ભાગે નવા સ્માર્ટફોનમાં પહેલેથી ઇન્સ્ટોલ્ડ હોય છે. આ યાદીમાં ગૂગલ સિવાયની એપ્સમાં ફેસબુક અને વોટ્સએપ એપ સામેલ છે. મે મહિનાની શરૂઆતમાં ફેસબુકની માલિકીની ત્રીજી એપ ફેસબુક મેસેન્જરે પણ આ યાદીમાં એન્ટ્રી મેળવી લીધી છે.

મેસેન્જર એપમાં એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન જેવી સુવિધા હજી નથી એ જોતાં તેની આટલી લોકપ્રિયતા નોંધપાત્ર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!