(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આપણી ભાષામાં ઇ-શોપિંગ

‘સીલબટ્ટે કો ઇંગ્લિશ મેં ક્યા કહતે હૈં…?’’ એક જાહેરાતમાં આ સવાલ અનેક પરિવારના અનેક લોકોને પૂછાયા પછી આખરે જવાબ મળે છે કે અંગ્રેજી શબ્દ જાણવાની જરૂર જ નથી, હવે હિન્દી ભાષામાં પણ ઇ-શોપિંગ કરી શકાય છે!

હવે વાત જરા આગળ વધી છે અને આપણે ‘ખાયણી દસ્તા’નું  અંગ્રેજી તો ઠીક હિન્દી શોધવા પણ જવું નહીં પડે કારણ કે ફ્લિપકાર્ટ વેબસાઇટ પર હવે ગુજરાતી ભાષા પસંદ કરીને પણ શોપિંગ કરી શકાય છે

કંપનીની અખબારી નોંધ અનુસાર આ પ્લેટફોર્મ પર અત્યારે ભારતમાં બોલાતી આઠ ભાષાઓ અને તે સાથે સ્થાનિક ભાષાનો ઉપયોગ કરતા લગભગ ૮૦ ટકા લોકોને આવરી લેવામાં આવ્યા છે. કંપનીના દાવા અનુસાર યૂઝર્સ માટે સ્થાનિક ભાષામાં શોપિંગ સહેલું બનાવવા માટે ૫૪ લાખ શબ્દોનું ભાષાંતર કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!