(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

હવે કેવાયસીની પ્રક્રિયા પણ ઓનલાઇન પૂરી કરી શકાશે

કોરોનાની બીજી લહેર દરમિયાન રોજિંદા બધાં કામકાજની જેમ આપણાં બેન્ક સંબંધિત કામ પણ ખોરવાઈ ગયા છે એ દરમિયાન થોડા રાહતના સમાચાર આવ્યા છે.

અત્યાર સુધી બેન્કમાં ‘નો યોર કસ્ટમર’ (કેવાયસી)ની પ્રક્રિયા પૂરી કરવા માટે આપણે જરૂરી દસ્તાવેજો રૂબરૂ આપવા જવું પડતું હતું હવે વિવિધ બેન્ક આ પ્રક્રિયા ઓનલાઇન કરી રહી છે.

જેમ કે હમણાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ જાહેર કર્યા મુજબ તેના ખાતા ધારકો પોતાના સરનામા, તથા ઓળખ અને અન્ય કેવાયસી દસ્તાવેજો સ્કેન કરીને પોતાના બેન્કમાં રજિસ્ટર્ડ ઇમેઇલ એડ્રેસથી પોતાની બેન્કની બ્રાન્ચના ઇમેઇલ એડ્રેસ પર મોકલી શકે છે.

દરમિયાન રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પણ બેન્ક ખાતાધારકો સમયસર કેવાયસી પ્રક્રિયા પૂરી કરી ન શકે તો તેમની સામે કોઈ પગલાં લેવાની બેન્કોને મનાઈ ફરમાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!