(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વર્ડમાં પણ સ્માર્ટ કમ્પોઝની સુવિધા

ગૂગલની વિવિધ સર્વિસમાં આપણને ટેકસ્ટ પ્રીડિક્શનની એક કરામતી સગવડ મળે છે (આ આપણા જીવન પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ના વધતા પ્રભાવનું એક ઉદાહરણ છે).

આ સગવડને કારણે આપણે જીમેઇલ કે ગૂગલ ડોક્સ જેવી સર્વિસમાં કંઈ પણ ટાઈપ કરી રહ્યા હોઇએ ત્યારે, આ સર્વિસ એઆઇની મદદથી જાણી લે છે કે આપણે આગળ શું ટાઇપ કરવા માગતા હોઈશું. એ મુજબ એ આગળના શબ્દો આછા ગ્રે કલરમાં સૂચવે છે. આપણને એ યોગ્ય લાગે તો પીસીમાં ટેબ કી અથવા રાઇટ એરો પ્રેસ કરીને એ સૂચન સ્વીકારી શકાય છે.

સ્માર્ટફોનમાં આપણે સજેસ્ટેડ ટેક્સ્ટ પર જમણી બાજુ સ્વાઇપ કરવાનું રહે છે. આ સુવિધા આપણા ટાઇપિંગને ખાસ્સું ઝડપી બનાવી શકે છે. જીમેઇલમાં અને ગૂગલ ડોક્સમાં તેનો લાભ લેવા માટે તેના સેટિંગ્સમાં ‘સ્માર્ટ કમ્પોઝ’ સુવિધા ઓન કરવાની હોય છે. આવી સુવિધા માઇક્રોસોફ્ટ આઉટમાં ગયા વર્ષે ઉમેરાઈ હતી અને હવે માઇક્રોસોફ્ટ વર્ડના લેટેસ્ટ વર્ઝનમાં પણ તે ઉમેરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!