(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મનના ભાવ જાણી લેતી ટેકનોલોજી

માની લો કે કોઈ ઇ-કોમર્સ કંપની પોતાની નવી મોબાઈલ એપ લોન્ચ કરવા માગે છે. આ એપ અમુક ખાસ પ્રકારના ફીચર્સ સાથે મર્યાદિત સંખ્યામાં યૂઝરને ઉપયોગ કરવા માટે આપવામાં આવશે.

યૂઝર્સ આ એપનો ઉપયોગ કરે અને તેઓ એપની જુદી જુદી બાબતો તપાસી રહ્યા હોય એ સમયે, એપમાંનું પેલું ખાસ ફીચર યૂઝરના ચહેરાના હાવભાવ તથા આંખની મૂવમેન્ટ નોંધતું જશે. તેના આધારે યૂઝર એ એપ વિશે કેવી લાગણી અનુભવી રહ્યા છે, એ ખુશ છે, નિરાશ છે, કે પછી એકદમ રાજી થઈ ઊઠ્યા છે એ પેલું ફીચર જાણી શકશે!

આ કોરી કલ્પના નથી. બેંગ્લુરુની એન્ટ્રોપિક ટેક નામની એક કંપનીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી આવી ટેકનોલોજી વિકસાવી છે. યૂઝર પોતાના મોબાઇલમાં કોઈ પણ કન્ટેન્ટ, એડવર્ટાઇઝમેન્ટ કે એપ જોઈ રહ્યા હોય ત્યારે તેના વિશે યૂઝરના મનમાં ઊઠતી લાગણીઓ ટ્રેક કરી શકાશે અને પછી તેનું એનાલિસિસ કરીને કન્ટેન્ટ, એડવર્ટાઇઝમેન્ટ કે એપ વિશે ડિટેઇલ્ડ એનાલિસિસ પણ કરી શકાશે. ટેકનોલોજી ક્યાં જઇને અટકશે એવો વિચાર તમારા મનમાં આવે છે ને!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!