(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ડ્રોનથી શૂટિંગ વિશે નવા નિયમો

સમગ્ર વિશ્વની જેમ ભારતમાં ડ્રોનનો ઉપયોગ ખાસ્સો વધ્યો છે. ખાસ કરીને ફોટોગ્રાફી માટે ડ્રોનનો ઉપયોગ વધતો જાય છે. મૂવી અને ટીવી સિરિયલ્સના શૂટિંગ્સ તથા વેડિંગ જેવાં ફંકશનના શૂટિંગમાં પણ ડ્રોનનો ઉપયોગ સામાન્ય બની ગયો છે.

એ સિવાય સલામતી સંસ્થાઓ રથયાત્રા કે અન્ય સંવેદનશીલ પ્રસંગોએ સલામતી વ્યવસ્થા જાળવવા માટે ડ્રોનનો ઉપયોગ કરવા લાગી છે.

ભારત સરકાર લાંબા સમયથી ડ્રોનના ઉપયોગ સંબંધિત નીતિ નિયમો ઘડવા પર કામ કરી રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય તથા સંરક્ષણ અને ગૃહ મંત્રાલય આ નિયમો પર કામ કરી રહ્યા છે. હાલની એરિયલ ફોટોગ્રાફી પોલિસી મુજબ ડિરેકટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)ની મંજૂરી લીધા બાદ ડ્રોનની મદદથી એરિયલ ફોટોગ્રાફી કરી શકાય છે. પરંતુ હાલમાં આવા ફૂટેજને રેકોર્ડ માટે સ્ટોર કરી રાખવું ફરજિયાત નથી.

નવા નિયમો અનુસાર ડ્રોનથી કેપ્ચર કરેલ ફૂટેજ લાંબા સમય માટે સ્ટોર કરી રાખવું પડશે અને તેનું તપાસ સંસ્થાઓ ગમે ત્યારે પરીક્ષણ કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!