(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઇન્ટરનેટનું અર્થતંત્ર યૂઝરને ફ્રી સર્વિસ આપીને જાહેરાતોમાંથી કમાણી કરવાના મોડેલ પર આધારિત રહ્યું છે.

પરંતુ ધીમે ધીમે વિશ્વભરમાં યૂઝર પાસેથી પણ ફી લેવાનું વલણ વધી રહ્યું છે. યુએસમાં હવે મોટા ભાગનાં અખબારો ઇન્ટરનેટ પર ફ્રી રહ્યાં નથી. ભારતમાં પણ ઘણાં બધાં અખબારી જૂથો ઇ-પેપર એક્સેસ કરવા માટે લવાજમ મેળવવાની કોશિશ કરી રહ્યાં છે. હવે સમાચાર છે કે ટ્વીટર પણ સબસ્ક્રિપ્શન સર્વિસ લોન્ચ કરશે. આ સર્વિસ ‘સુપરફોલો’ તરીકે ઓળખાશે. ટ્વીટર પર સારું એવું ફોલોઇંગ ધરાવતા લોકો લઈ શકશે અને તેમનું કન્ટેન્ટ એક્સેસ કરવા માટે યૂઝર્સે ફી ચૂકવવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!