(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

જીમેઇલમાંથી ઓફિસ ફાઇલ્સનું એડિટિંગ

જીમેઇલમાં આવેલી માઇક્રોસોફ્ટ ઓફિસની ફાઇલ્સનું ગૂગલ ડ્રાઇવમાં એડિટિંગ હવે વધુ સહેલું બનશે.

અત્યારે આપણને જીમેઇલમાં ધારો કે માઇક્રોસોફ્ટ વર્ડની ફાઇલ એટેચમેન્ટ તરીકે આવી હોય ત્યારે આપણે તેને પહેલા ગૂગલ ડ્રાઇવમાં સેવ કરવી પડતી હતી અને પછી ત્યાં તેને ઓપન કરીને તેને એડિટ કરી શકાતી હતી. હવે જીમેઇલના એટેચમેન્ટમાં જ તેને એ઼ડિટ કરવાનું આઇકન જોવા મળશે. આ કારણે આપણે જીમેઇલમાં જ એટેચમેન્ટને ક્લિક કરી તેને સહેલાઇથી એડિટ કરી શકીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!