(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગૂગલ આપણું કેટલું ટ્રેકિંગ કરે છે?

એપલે ડેવલપર્સ માટે તે પોતાની એપમાં યૂઝરનું કેવી રીતે ટ્રેકિંગ કરે છે તે બતાવવાનું ફરજિયાત કર્યા પછી ફેસબુક અને એપલ બાખડી પડ્યા છે જ્યારે ગૂગલની હાલત કફોડી થઈ છે.

ફેસબુકનું આખું અર્થતંત્ર યૂઝરના ટ્રેકિંગ અને તે મુજબ  યૂઝરને જાહેરાતો બતાવવા પર આધારિત છે. જ્યારે ગૂગલ આવી રીતે કમાણી કરે છે અને તે ઉપરાંત તેની પોતાની ઓપરેટિંગ સિસ્ટમ, પોતાનો એપ સ્ટોર અને ગૂગલની વિવિધ સર્વિસનો ઉપયોગ કરતા યૂઝર્સની બનેલી વિશાળ ઇકોસિસ્ટમ પણ છે.

એપલને પગલે હવે ગૂગલ પણ પોતાની ઓપરેટિંગ સિસ્ટમ અને એપ સ્ટોરમાંની એપ્સમાં ડેટા કલેકશન કેવી રીતે મર્યાદિત કરી શકાય તે દિશામાં વિચારવા લાગી છે. ગૂગલે એક એડવર્ટાઇઝિંગ કંપની તરીકે પોતાનું હિત જાળવવું જરૂરી છે અને સાથોસાથ એપલની જેમ એન્ડ્રોઇડમાં વધુ પ્રાયવસી  માગતાયૂઝર્સને સંતોષવા પણ જરૂરી છે. ફેસબુકની જેમ ગૂગલે એપલના કદમનો વિરોધ નથી કર્યો એ પણ નોંધવા જેવું છે.

એ જ રીતે, હવે ગૂગલે તેની આઇઓએસ એપ્સમાં જે તે એપ યૂઝરનું કેટલી રીતે ટ્રેકિંગ કરે છે તે પણ આખરે બતાવવાનું શરૂ કર્યું છે. હવે ઘણી નવી  વાતો બહાર આવશે એ નક્કી!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!