(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ભારતમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરતા લોકોની સંખ્યામાં ઉછાળો

ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસિએશન ઓફ ઇન્ડિયા અને નેલ્સન કંપનીના તાજેતરના રિપોર્ટ અનુસાર, ભારતમાં પાંચ વર્ષ કરતાં વધુ ઉંમરના અને ઇન્ટરનેટનો સક્રિય રીતે ઉપયોગ કરતા લોકોની સંખ્યા ૫૦.૪ કરોડના આંકે પહોંચી ગઈ છે.

આમાંથી ૭ કરોડ યૂઝર્સ પાંચથી ૧૧ વર્ષની ઉંમરના છે, જે મોટા ભાગે પોતાના પરિવારના અન્ય સભ્યોના મોબાઇલ પર ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.

ભારતમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરતા ૯૯ ટકા લોકો મોબાઇલ પર તેનો ઉપયોગ કરે છે અને આશરે ૮૮ ટકા લોકો ૪જી નેટવર્કનો ઉપયોગ કરે છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!