(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

બીએસએનએલ જાહેર સ્થળોએ વાઇ-ફાઇ હોટસ્પોટ આપશે

જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપની બીએસએનએલ ટૂંક સમયમાં સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી, પોસ્ટ-ઓફિસ વગેરે જેવાં જાહેર સ્થાનોએ હાઇ-સ્પીડવાળા વાઇ-ફાઇ હોટસ્પોટ ઓફર કરે તેવી શક્યતા છે.

અલબત્ત, આ સુવિધાનો માત્ર બીએસએનએલનું સિમકાર્ડ ધરાવતા લોકો જ ઉપયોગ કરી શકશે. કંપની વડા પ્રધાનના મતવિસ્તાર વારાણસી શહેરથી આ સુવિધાનો પ્રારંભ કરે તેવી શક્યતા છે.

આ પ્રકારે વાઇ-ફાઇનો મર્યાદિત પ્રમાણમાં ઉપયોગ કરી શકાશે, પણ યૂઝર ઇચ્છે તો એ માટે અલગથી ટોપ-અપ પ્લાન ખરીદી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!