(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ભારતમાં પબજી ગેમના રસિયાઓ માટે ખુશીના સમાચાર છે – પબજીનું ભારતમાં પુનરાગમન હવે લગભગ નિશ્ચિત થઈ ગયું છે. ભારત સરકારે થોડા સમય પહેલા સંખ્યાબંધ ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો ત્યારે ચીનની ટેન્સન્ટ કંપની દ્વારા સંચાલિત પબજી ગેમ પણ આ સપાટામાં આવી ગઈ હતી.

હવે બહાર આવ્યું છે કે પબજી ગેમ મૂળ દક્ષિણ કોરિયાની ક્રાફ્ટન ઇનકોર્પોરેશન નામની કંપનીની માલિકીની છે. ભારત સરકારે ડેટા પ્રાઇવસીના મુદ્દે ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે તે અડચણ દૂર કરવા માટે ક્રાફ્ટન કંપનીએ ટેન્સેન્ટ ગેમ્સ કંપની પાસેથી પબજીના રાઇટ પરત લઈ લીધા છે અને આ ગેમ હવે માઇક્રોસોફ્ટના એઝ્યોર ક્લાઉડ પ્લેટફોર્મ પર હોસ્ટ કરવાની જાહેરાત કરી છે.

પબ્જી ભારતમાં ફરી લોન્ચ કરવા માટે પબ્જી ઇન્ડિયા પ્રા. લિ. નામની એક કંપની રચવામાં આવી છે અને ભારત સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલયે તેને મંજૂરી આપી દીધી છે. તમે આ વાંચતા હો ત્યાં સુધીમાંભારતમાં એન્ડ્રોઇડ યૂઝર્સ માટે પબ્જી ઉપલબ્ધ થઈ જાય તો નવાઈ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!