(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એરપોર્ટ પર બાયોમેટ્રિક્સ

આધાર વ્યવસ્થા ખોરવાયા છતાં, ભારતમાં હવે બાયોમેટ્રિક્સ આધારિત ઓથેન્ટિકેશન વધી રહ્યું છે. ભારત સરકારે એરપોર્ટ્સ પર ટ્રાવેલ પ્રોસેસ પેપરલેસ બનાવવા અને મલ્ટીપલ પોઇન્ટ્સ પર આઇડેન્ટિટી ચેક્સની ઝંઝટ ટાળવા માટે ‘ડિજિયાત્રા’ નામની એક નવી પહેલ શરૂ કરી છે. જેનો લાભ લઈને પ્રવાસીઓ કિઓસ્ક પર પોતાનો ચહેરો સ્કેન કરાવીને એરપોર્ટમાં એન્ટ્રી, સિક્યોરિટી ચેક અને એરક્રાફ્ટ બોર્ડિંગની પ્રક્રિયા સરળ બનાવી શકે છે.

પહેલા તબક્કામાં આ વ્યવસ્થા દિલ્હી, મુંબઈ, કોલકાતા, પૂણે, વિજયવાડા, વારાણસી, હૈદ્રાબાદ, બેંગલુરુ અને કોચિન એરપોર્ટ્સ પર અમલમાં મૂકાઈ રહી છે. અલબત્ત, પ્રવાસીઓ માટે પોતાનો ચહેરો સ્કેન કરાવવો ફરજિયાત નથી. હાલમાં આ લાભ લેવા માટે પ્રવાસીએ આધાર કે અન્ય આઇટી પ્રૂફ આપવું પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!