(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એન્ડ્રોઇડ ૧૧નું પ્રીવ્યૂ વર્ઝન લોન્ચ

ગૂગલ કંપની દર વર્ષે એન્ડ્રોઇડનું નવું વર્ઝન લોન્ચ કરતી રહે છે. આ વર્ષે ગૂગલે એન્ડ્રોઇડના ૧૧મા વર્ઝનની જરા વહેલી જાહેરાત કરી છે.

સામાન્ય રીતે ગૂગલના ડેવલપર્સની આઇઓ ઇવેન્ટમાં તેની જાહેરાત થતી હોય છે પરંતુ આ વર્ષે ફેબ્રુઆરીમાં જ તેની જાહેરાત થઈ ગઈ છે અને ડેવલપર્સ માટે એન્ડ્રોઇડના ૧૧મા વર્ઝનનું પ્રારંભિક પ્રીવ્યૂ વર્ઝન લોન્ચ કરી દેવામાં આવ્યું છે. આપણા હાથમાંના હાઇએન્ડ કે બિલકુલ નવા સ્માર્ટફોનમાં આ વર્ઝન આવતાં હજી ઘણો સમય લાગશે.

નવા વર્ઝનમાં વિવિધ એપ્સને કેમેરા અને માઇક્રોફોનની કામચલાઉ એક્સેસ આપવાનો વિકલ્પ મળશે તેમજ ઓપરેટિંગ સિસ્ટમમાં જ સ્ક્રીન રેકોર્ડિંગની સુવિધા આવરી લેવામાં આવશે. જેમ ફેસબુક મેસેન્જરમાં સ્ક્રીન પર બબલ્સ સ્વરૂપે  ચેટહેડ જોવા મળે છે, તેમ એન્ડ્રોઇડના ૧૧મા વર્ઝનમાં નોટિફિકેશન્સનાં બબલ્સ જોવા મળશે. આ વર્ઝનમાં ફાઇવજી કનેક્ટિવિટીને પણ ધ્યાને લેવામાં આવી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!