(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વોટ્સએપનું વેબ વર્ઝન – સ્માર્ટફોન વિના કનેક્ટ કરી શકાય એ રીતે!

અત્યારે વોટ્સએપનો આપણે એક સમયે એક જ સાધનમાં ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે એક સ્માર્ટફોનમાં વોટ્સએપ એપ ઇન્સ્ટોલ કરી, તેમાં આપણા ફોન નંબરથી લોગ-ઇન થઈએ પછી બીજા ફોનમાં વોટ્સએપ એપ નાખી, એ જ નંબરથી તેનો ઉપયોગ કરી શકાતો નથી.

પીસીમાં વેબ-વર્ઝન છે, પણ તેમાં પણ સ્માર્ટફોનથી ક્યુઆર કોડ સ્કેન કરીને ઉપયોગ થઈ શકે.

 ફેસબુક મેસેન્જર, ટેલિગ્રામ વગેરેમાં આવું નથી, તેમાં એક સાથે ગમે તેટલાં ડિવાઇસમાં લોગ-ઇન કરી શકાય છે.

વોટ્સએપમાં હવે આ સ્થિતિ બદલાય તેવી શક્યતા છે.

હમણાં જોવા મળેલા કેટલાક સ્ક્રીનશોટ્સ અનુસાર, વોટ્સએપમાં યૂઝરને અલ રીતે લોગ-ઇન થવાનું કહેવામાં આવી રહ્યું છે. કંપની તરફથી આ વિશે હજી કોઈ સત્તાવાર સ્પષ્ટતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!