(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

યુસી બ્રાઉઝરે ભારતની ઓફિસ સમેટી લીધી

ચાઇનીઝ યુસી બ્રાઉઝર એપની મૂળ કંપની યુસી વેબ કંપનીએ ભારતમાં તેની કામગીરી સમેટી લીધી છે.

ભારતમાં યુસી બ્રાઉઝર્સ પર અગાઉ પણ પ્રતિબંધ મૂકાયા હતા પણ ત્યારે ટૂંક સમયમાં પ્રતિબંધ દૂર થતા કંપનીએ તેની કામગીરી ચાલુ રાખી હતી આ વખતે ભારત સરકારે એક સાથે ૫૯ ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યા પછી યુસી વેબ કંપનીએ આ વખતનો પ્રતિબંધ દૂર થવાની આશા ગુમાવી દીધી લાગે છે.

કંપનીની ગુરુગ્રામમાંની ઓફિસમાં ૧૦૦ જેટલા કર્મચારીઓ કામ કરતા હતા. આ કર્મચારીઓમાંથી અમુક મૂળ ચાઇનીઝ કંપની અલીબાબાના પે-રોલ પર હતા જ્યારે અન્ય કર્મચારીઓ અન્ય એક ભારતીય ટેક કંપનીના પે-રોલ પર હતા. અલીબાબાના પે-રોલ પર કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!