(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

યુપીઆઇના ફાયદા અને ધ્યાનમાં રાખવા જેવી બાબતો

  • સીધાં જ બે બેન્ક એકાઉન્ટને જોડતી વ્યવસ્થા.  મોબાઇલ વોલેટની જેમ યુપીઆઇ એપમાં અલગ બેલેન્સ રાખવાની જરૂર નહીં.

  • રકમ મેળવનાર કે આપનાર, બંનેમાંથી કોઈ પાર્ટીએ બેન્કની વિગતો આપવાની જરૂર નહીં. આથી લેવડદેવડની અન્ય રીત કરતાં વધુ સલામતી.
  • સરકારની પોતાની ભીમ એપ ઉપરાંત, સંખ્યાબંધ બેન્ક્સ અને અન્ય કંપનીની યુપીઆઇ એપમાંથી કોઈનો પણ ઉપયોગ કરી શકાય.
  • કોઈ ચોક્કસ એપનો ઉપયોગ જરૂરી નથી. કોઈ પણ એપમાં, કોઈ પણ બેન્કનું ખાતું કનેક્ટ કરી શકાય. એકથી વધુ ખાતાં પણ કનેક્ટ કરી શકાય.
  • ચોવીસે કલાક, રજાના દિવસે પણ કાર્યરત. રકમની આપલે કે બિલની ચૂકવણીનો કોઈ ચાર્જ નહીં (ફક્ત અમુક વેપારી માટે ચાર્જ ખરો).
  • ફક્ત યુપીઆઇ એડ્રેસ આપીને પેમેન્ટ મેળવી શકાય. ફક્ત ક્યુઆર કોડ સ્કેન કરીને પેમેન્ટ કરી શકાય. બંને રીત  સરળ, ઝડપી અને સલામત.
  • યુપીઆઇ એડ્રેસ વેરિફાય થાય/ ક્યુઆર કોડ સ્કેન કરવાથી જાતે કોઈ વિગત આપવાની નથી, આથી ખોટી વ્યક્તિને પેમેન્ટ થવાની શક્યતા નહીં.
  • એટલું યાદ રાખવું જરૂરી છે કે રકમ ઇન્સ્ટન્ટલી ટ્રાન્સફર થતી હોવાથી અને સીધું બેન્ક એકાઉન્ટ કનેક્ટેડ હોવાથી પેમેન્ટ કરતી વખતે સાવધાની જરૂરી.
  • આ વ્યવસ્થા પોતે સલામત છે, આપણી પોતાની અસાવધાનીથી તે અસલામત બની શકે. ફરિયાદ સીધી એપમાં પણ નોંધાવી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!