(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મેેસેન્જર એપમાં, ચેટ્સ લોક કરી શકાશે

ફેસબુક પોતાની મેસેન્જર એપમાં એપનું પોતાનું અલગ લોક આવી રહ્યું છે.

આ નવા ફીચરની મદદથી આપણે ફોનના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનથી આપણી ચેટ્સ સિક્યોર કરી શકીશું. આ ફીચર શરૂઆતમાં આઇઓએસમાં મળશે અને પછી આગામી મહિનાઓમાં એન્ડ્રોઇડમાં રોલઆઉટ થશે. ટવીટરની જેમ હવે મેસેન્જરમાં પણ આપણે નક્કી કરી શકીશું કે કઈ વ્યક્તિ આપણને ડાયરેક્ટ મેસેજ મોકલી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!