(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

બેન્ચમાર્ક એપ્સમાં અંધાધૂંધી

એન્ડ્રોઇડ ફોનની ટેક્નોલોજીમાં જરા વધુ ઊંડા ઊતરતા લોકોને જુદા જુદાં ફોનનાં પરફોર્મન્સ તપાસવાનો અને સરખાવવવાનો શોખ હોય છે. આ કામમાં, ‘બેન્ચમાર્ક એપ’ તરીકે ઓળખાતી એપ્સ તેમને ઉપયોગી થાય છે. અત્યાર સુધી એનટુટુ (AnTuTu) નામની બેન્ચમાર્ક એપ ખાસ્સી લોકપ્રિય હતી. તકલીફ એ થઈ કે આ એપ ચીનની ચિત્તાહ મોબાઈલ નામની એક કંપનીની છે (એક સમયે બહુ લોકપ્રિય થયેલી ‘ક્લિન માસ્ટર‘ એપ યાદ છે?).

આ કંપની વિવિધ કારણોસર વિવાદાસ્પદ છે અને ગૂગલે તેની મોટા ભાગની એપ્સની જેમ એનટુટુ એપ પણ પ્લે સ્ટોરમાંથી દૂર કરી છે. હવે મોટા ભાગના કિસ્સામાં બને છે તેમ એનટુટુ જેવું જ નામ ધરાવતી સંખ્યાબંધ એપ પ્લે સ્ટોરમાં ફૂટી નીકળી છે, જે તેના યૂઝરનો ડેટા તફડાવી શકે છે. બેન્ચમાર્ક એપ ફોનના મોટા ભાગના રિસોર્સિસનો ઉપયોગ કરી શકતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!