(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

નવા સમયમાં નવી રીતે કામકાજ!

બ્રાઉઝર અને કૂકિંગ ઓઇલને કોઈ સંબંધ હોઈ શકે ખરો? ન્યુટ્રિશનિસ્ટ્સ સલાહ હોય છે કે આપણે થોડા થોડા સમયે ટૂથપેસ્ટની બ્રાન્ડ બદલતા રહેવું જોઈએ, એ સ્વાસ્થ્ય માટે સારું છે! એ જ રીતે, આજના સમયમાં કદાચ આપણે બ્રાઉઝર પણ બદલતા રહેવું જોઈએ, એ આપણી પ્રાઇવસી માટે સારું છે!

એ ધ્યાનમાં રાખીને આ અંકમાં આજના સમયમાં ઉપયોગી પાંચ બ્રાઉઝર્સની વાત આલેખી છે.

જો તમે ‘સાયબરસફર’ના બહુ જૂના વાચક હશો તો તમને યાદ હશે કે આપણે માર્ચ ૨૦૧૫ અંકમાં, દરરોજ આપણે માથેથી પસાર થતા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને નરી આંખે જોવામાં મદદરૂપ થતી એક મજાની એપ  (એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને માટે ઉપલબ્ધ https://www.issdetector.com/)ની વિગતવાર વાત કરી હતી. આ અંકમાં એવી જ, પણ અવકાશની રોમાંચક સફર કરાવતી એક એપનો મુદ્દાસર પરિચય કરાવ્યો છે.

આવી એપ્સ સામાન્ય રીતે, પહેલી નજરે બહુ ગૂંચવણભરી લાગતી હોય છે, પણ થોડી ધીરજ રાખીને એનાં સેટિંગ્સ સમજી લઈએ તો પછી તે ભવિષ્યના એસ્ટ્રોનોમરને પણ જન્મ આપી શકે હોય છએ! આપણી શાળાના શિક્ષકો ઓનલાઇન એજ્યુકેશન દરમિયાન ક્યારેક વિદ્યાર્થીઓને આવી એપ્સની પણ ભલામણ કરે તો ભયો ભયો!

– હિમાંશુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!