(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

નજીકની દુકાનેથી યુપીઆઇથી રોકડા મેળવો

ભારતમાં અને વિશ્વભરમાં, બેન્કની શાખાઓ પર આવતા લોકોનું પ્રમાણ ઘટાડવા માટે અને ખાતાધારકો સહેલાઈથી, ગમે ત્યાંથી ખાતામાંથી રૂપિયા ઉપાડી શકે એ માટે એટીએમ વ્યવસ્થા વિકસી છે, પણ ભારતમાં હવે એટીએમ પર પણ ભારણ વધી રહ્યું છે!

આથી નાણાં મેળવવાનું હજી વધુ સહેલું બનાવવા માટે, હવે યુપીઆઇ તંત્રને વિવિધ શોપ્સ સાથે જોડીને ત્યાંથી રૂપિયા મેળવી શકાય એવી વ્યવસ્થા વિસ્તરી રહી છે.

કેટલીક ખાનગી કંપનીએ આવી વ્યવસ્થા શરૂ કરી દીધી હતી, પણ હવે આવી સુવિધા આપવા માટે રિઝર્વ બેન્કની મંજૂરની પણ જરૂર રહી નથી.

આ  પદ્ધતિમાં, બેન્ક્સ સાથે જોડાયેલી શોપ્સમાંથી કોઈ ખરીદી કરી ન હોય તો પણ, એટીએમની જેમ યુપીઆઇ એકાઉન્ટનો ઉપયોગ કરીને વેપારી પાસેથી બે હજાર રૂપિયા સુધીની રકમ મેળવી શકાશે.

રિઝર્વે બેન્કે આ પહેલાં, પોઇન્ટ ઓફ સેલ ટર્મિનલ પરથી,  ડેબિટ કાર્ડ અને પ્રીપેઇડ કાર્ડથી રૂપિયા મેળવવાની વ્યવસ્થાને મંજૂરી આપી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!