(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગૂગલ ડોક્સમાં ‘એક્સ્પ્લોર’નો લાભ લો

જો તમે માઇક્રોસોફટ વર્ડના વિકલ્પરૂપે ગૂગલ ડોક્સ તરફ વળી ગયા હો તો તેની નવી નવી ખૂબીઓ જાણવાથી તમારું કામ વધુ સહેલું બની શકે છે. માઇક્રોસોફ્ટ વર્ડ અત્યંત ફીચર રીચ પ્રોગ્રામ છે જ્યારે તેની સામે ગૂગલ ડોક્સની મજા એ છે કે તેમાં વર્ડના સરેરાશ યૂઝરને ઉપયોગી બધાં ફીચરનો સરળ ઉપયોગ કરી શકાય છે.

ગૂગલ ડોક્સમાં તમે કોઈ ડોક્યુમેન્ટ્સ પર કામ કરી રહ્યા હો ત્યારે તમને તેની ‘એક્સ્પ્લોર’ નામની એક સુવિધા ખાસ કામ લાગી શકે છે. આ સુવિધા ગૂગલ ડોક્સના વેબ વર્ઝન અને મોબાઇલ એપ બંનેમાં મળી શકે છે. એક્સ્પ્લોર ફીચરની મજા એ છે કે જ્યારે તમે ગૂગલ ડોક્સમાં અંગ્રેજીમાં કોઈ ડોક્યુમેન્ટ તૈયાર કરી રહ્યા હો અને તેમાં ઇન્ટરનેટ પરથી કોઈ ઇન્ફર્મેશન ઉમેરવા માગતા હો ત્યારે તમારું ડોક્યુમેન્ટ છોડીને ગૂગલ સર્ચ એન્જિન પર જવાની જરૂર નથી.

ડોક્સમાં જ એક્સપ્લોર બટન પર ક્લિક કરતાં તમારા ડોક્યુમેન્ટમાંના કન્ટેન્ટ મુજબ ગૂગલ સ્માર્ટ સજેશન્સ આપશે. અહીંથી કોઈ પણ વેબપેજ ઓપન કરી તેને સિલેક્ટ કરીને ઇન્સર્ટ બટન પર ક્લિક કરતાં એ કન્ટેન્ટ  કે ઇમેજ તમારા ડોક્યુમેન્ટમાં ઇમેરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!