(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એપ ડેવલપર જાણી શકે છે કે તમે ફોનમાં બીજી કઈ કઈ એપ ઇન્સ્ટોલ કરી છે

સ્માર્ટફોન જોઈ અને સાંભળી પણ શકે છે!, પણ હવે બહાર આવેલી વિગત મુજબ, એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમમાં ‘ઇન્સ્ટોલ્ડ એપ્લિકેશન મેથડ્સ’ નામનું એક ફીચર હોય છે, જેની મદદથી એપ ડેવલપર આપણા ફોનમાં બીજી કઈ એપ્સ છે તે જાણી શકે છે.

આમ તો, આપણે ફોનમાં કોઈ એપ ઇન્સ્ટોલ કરીએ ત્યારે એ એપને ફોનમાંની બીજી એપ્સ સાથે ફોનના રીસોર્સિઝનો ઉપયોગ કરવા બાબતે ટકરાવ થશે કે બધી એપ ‘હળી-મળી’ને કામ કરી શકશે એ એપ ડેવલપર જાણી શકે એ માટે આ ફીચર ડેવલપ કરવામાં આવ્યું હતું, પણ હવે તેનો લાભ (કે ગેરલાભ!) લઈને લગભગ બધી જ ટોચની એપ્સ, આપણા ફોનમાં બીજી કઈ કઈ એપ્સ ઇન્સ્ટોલ કરવામાં આવી છે એની યાદી મેળવે છે અને પછી તેના આધારે, આપણી ઘણી બધી વિગતો જાણી શકે છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!