(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આરોગ્ય સેતુ એપનો કોડ જાહેર થયો

ભારત સરકારે આરોગ્ય સેતુ એપને ઓપન સોર્સ બનાવી દીધી છે. આનો અર્થ એ થયો કે હવે આ એપનો કોડ ખાનગી રહ્યો નથી અને અન્ય ડેવલપર્સ પણ તેમાં સુધારા વધારા કરી શકશે.

આરોગ્ય સેતુમાં પ્રાઇવસીને લગતી ચિંતાઓ ઊભી થયા પછી સરકારે આ નિર્ણય કર્યો હોય તેવું લાગે છે. આરોગ્ય સેતુની એન્ડ્રોઇડ એપનો કોડ, ડેવલપર્સ માટેના સોશિયલ પ્લેટફોર્મ ગિટહબ પર અપલોડ કરી દેવામાં આવ્યો છે.

આઇઓએસ એપના કોડને પણ બે અઠવાડિયામાં ઓપન સોર્સ કરી દેવામાં આવશે.

વિવિધ ટેક કંપની પોતાની એપ કે પ્રોગ્રામમાં ખામી શોધી આપનાર ડેવલપર્સને ઇનામ આપતી હોય છે. આરોગ્ય સેતુ એપ માટે પણ આવો પ્રોગ્રામ જાહેર કરવામાં આવ્યો છે. આરોગ્ય સેતુ એપમાં સલામતીને લગતી ખામી શોધી બતાવનાર તથા અમલમાં મૂકી શકાય તેવા નોંધપાત્ર સુધારા સૂચવનારા ડેવલપરને રૂપિયા એક લાખનું ઇનામ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!