(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ભારતમાં ઝાયોમી કંપનીએ ૧૦ કરોડ સ્માર્ટફોન વેચ્યા

હમણાં ચાઇનીઝ ફોન મેન્યુફેકચરિંગ કંપની ઝાયોમીએ જાહેર કર્યું છે કે તેણે ભારતમાં છેલ્લાં પાંચ વર્ષમાં ૧૦ કરોડ સ્માર્ટફોન્સનું વેચાણ કર્યું છે. ઇન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન (આઇડીસી) તરફથી આ દાવાને સમર્થન મળ્યું છે. ભારતમાં આ આંકડે પહોંચનારી ઝાયોમી સર્વપ્રથમ બ્રાન્ડ છે.

આનો અર્થ એ થયો કે કંપનીએ ભારતમાં રોજે રોજ સરેરાશ ૫૪,૭૯૪ ફોનનું વેચાણ કર્યું છે! 

ભારતમાં ઝાયોમીના રેડમી એ અને રેડમી નોટ સિરિઝના ફોન સૌથી વધુ લોકપ્રિય પૂરવાર થયા છે. એ પણ નોંધવા જેવું છે કે ભારતમાં છેલ્લા આઠ ત્રિમાસિક ગાળામાં સ્માર્ટફોનના વેચાણમાં ઝાયોમી કંપની સતત સૌથી આગળ રહી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!