(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ટેલિકોમ અને ડીટીએચ ક્ષેત્રે ટ્રાઇએ મોટા ફેરફાર સૂચવ્યા

ભારતમાં પહેલાં એવી સ્થિતિ હતી કે આપણે પોતાની મોબાઇલ નેટવર્ક કંપની બદલવી હોય તો ફોનનો નંબર પણ બદલવો પડતો હતો. આ પછી મોબાઇલ પોર્ટેબિલિટીની સુવિધા મળતાં આપણે નંબર બદલવાની અને કેટકેટલાય લોકોને તેની જાણ કરવાની ઝંઝટમાંથી ઉગરી ગયા.કંઈક આ જ રીતનો બદલાવ હવે ભારતની રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ) ટેલિફોન અને ડાયરેક્ટ ટુ હોમ (ડીટીએચ) ટીવીના ક્ષેત્રે લાવી રહી છે.

પહેલા મોટા ફેરફારમાં ટ્રાઇએ મોબાઇલ અને લેન્ડલાઇન બંને માટે એકસરખા નંબર આપવાનો સુધારો સૂચવ્યો છે. બીજા મોટા ફેરફાર તરીકે ટ્રાઇએ, મોબાઇલ પોર્ટેબિલિટીની જેમ ટીવી માટે સેટટોપ બોક્સ બદલ્યા વિના, આપણને સર્વિસ આપતી કંપની બદલી શકાય એવો સુધારો સૂચવ્યો છે. અત્યારે આપણે ડીટીએચ કંપની બદલવી હોય તો સેટટોપ બોક્સ માટે નવેસરથી ખર્ચ કરવો પડે છે અથવા ડીટીએચ કંપનીની મનમાની ચલાવી લેવી પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!