(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

થિંક આઉટ ઓફ ધ બોક્સ – આ શબ્દોને તમે ખરેખર સફળતાની ચાવી માનતા હો, તો હવે તેના બદલે ‘થિંક આઉટ ઓફ ધ સર્કલ’ બોલવાનું શરૂ કરો, બીજાથી જુદું કરવાનું અહીં જ શરૂ કરો!

જો તમે આવી રીતે મગજને ગાડરિયા પ્રવાહ કરતાં અલગ દિશાઓમાં દોડતું કરવા માગતા હો તો તમારા સ્માર્ટફોનમાં ઉમેરો આ ગેમ. આ ગેમમાં તમારે જુદી રીતે વિચારવા ઉપરાંત, ફિઝિક્સના નિયમોને પણ યાદ કરવા પડશે.

ગેમ રમવાની રીતે બહુ સરળ છે, ફક્ત તેમાં આગલા લેવલમાં જવા માટે દિમાગ બરાબર કસવું પડશે. શરૂઆતમાં એક નાના ટ્યુટોરિયલ પછી, સ્ક્રીન પર જુદા જુદા આકાર આપવામાં આવશે. તમારે આંગળીના લસરકે ડોટ કે લીટી દોરવાની, શરત એટલી કે તે નીચે પડે એટલે પેલો કે પેલા બધા આકાર તૂટવા જોઈએ.

રમી જુઓ!

Download from Android Play Store

Download from Apple Apps Store

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!