(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

હવે સીઆરપીએફમાં પણ પબજી પર મનાઈ

છેલ્લા થોડા સમયમાં ભારતમાં ‘પ્લેયર અનનોન્સ બેટલ ગ્રાઉન્ડ્સ’ એટલે કે પબજી ગેમ જેટલી ઝડપથી લોકપ્રિય થઈ છે એટલી જ ઝડપથી વિવાદાસ્પદ પણ બની છે.

ગુજરાતમાં વિવિધ શહેરોમાં આ ગેમ રમવા પર પ્રતિબંધ મૂકાયો હતો અને તેના સંદર્ભ અમુક યુવાનોની ધરપકડ પણ થઈ હતી. આ પ્રતિબંધ પણ પબજી જેટલો જ વિવાદાસ્પદ બન્યો હતો.

હવે એવા સમાચાર આવ્યા છે કે નવી દિલ્હીમાં ફરજ બજાવતા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના એક ઉચ્ચ અધિકારીએ એક ન્યૂઝ સાઇટને જણાવ્યું છે કે સીઆરપીએફના જવાનોને પણ પબજી ગેમ રમવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે.

પબજીનું વ્યસન થવાને કારણે જવાનોની ફરજ દરમિયાનની કામગીરીને અસર થતી હોવાના કારણે આ પગલું લેવાયું હોવાનું કહેવાય છે. આ અધિકારીએ જણાવ્યું હતું કે સીઆરપીએફના ઘણા જવાનોએ પબજીને કારણે બીજા જવાનો સાથે હળવા મળવાનું બંધ કરી દીધું હતું અને તેમની ઊંઘ પણ તદ્દન ઘટી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!