(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ભારતની સલામતી માટે ‘નેટગ્રિડ’ ટૂંક સમયમાં કાર્યરત થશે

દુનિયાના અનેક દેશોની જેમ ભારતમાં પણ આપણા સૌ વિશે ગવર્નમેન્ટ એજન્સીઝ જુદી જુદી ઘણી રીતે ડેટા એકઠો કરતી રહે છે. સામાન્ય રીતે ત્રાસવાદ તથા રાષ્ટ્રની સલામતી સામેનાં અન્ય જોખમોની સમયસર બાતમી મેળવવા તથા તેનો સામનો કરવા માટે આ ડેટાનો ઉપયોગ થાય છે.
ભારતમાં ટેલિકમ્યુનિકેશન, બેન્કિંગ, એરલાઇન્સ વગેરે જુદા જુદા ૨૧થી વધુ ક્ષેત્રોમાંથી પણ આ રીતે ડેટા મેળવવામાં આવે છે. પરંતુ અત્યાર સુધી આ બધો ડેટા એકમેક સાથે કનેક્ટેડ નહોતો. હવે ‘નેશનલ ઇન્ટેલિજન્સ ગ્રિડ (નેટગ્રિડ)’ નામની એક વ્યવસ્થા વિકસાવવામાં આવી રહી છે, જેમાં ભારત સરકારની વિવિધ સલામતી એજન્સી માટે સમગ્ર ડેટાને એકમેક સાથે કનેક્ટ કરવામાં આવી રહ્યો છે.

મુંબઈમાં ૨૬/૧૧ના ત્રાસવાદી હુમલા પછી આ વિચાર અમલમાં મૂકાયો હતો. નેટગ્રિડ જાન્યુઆરી ૨૦૨૦ સુધીમાં કાર્યરત થવાની સંભાવના છે. લાંબા ગાળે તેમાં એક હજારથી વધુ સંસ્થાઓનો ડેટા કનેક્ટ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!