(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

એન્ડ્રોઇડમાં નેવિગેશન બદલતી એપ

તમારા સ્માર્ટફોનમાં એકનો એક હોમસ્ક્રીન અને એકની એક રીતે નેવિગેશન કરીને કંટાળ્યા હો, તો ફોનમાં ઉમેરવા જેવી આ એપ ફોનનું નેવિગેશન ખાસ્સું બદલી નાખે છે.

તેના સેટિંગ્સમાં જઈને ત્રણ લેવલમાં, જેનો વધુ ઉપયોગ કરતા હો તે જુદી જુદી એપ્સ, શોર્ટકટ્સ, ટૂલ્સ, વેબની કોઈ સાઇટના શોર્ટકટ કે ફોનમાંનાં ફોલ્ડર્સના આઇકન સેટ કરી શકો છો.

શરૂઆતના સેટિંગમાં થોડી કસરત થશે, પણ પછી સ્ક્રીન પર, તમે નક્કી કરેલા ખૂણેથી કે સાઇડમાંથી આંગળીનો હળવો ઇશારો કરી તમારા મનગમતા શોર્ટકટ્સ ઓપન કરી શકશો!

Download from Android Play Store

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!