(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ચોરાયેલા ફોન ટ્રેક કરવાની દેશવ્યાપી સિસ્ટમ

ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ (ડીઓટી)એ ભારતમાં ફોનની ચોરી અટકાવવા તથા નકલી સેલફોનનું દૂષણ ડામવા માટે એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. ‘સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર’ નામનો આ પ્રોજેક્ટ સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.આ સિસ્ટમ ઓગસ્ટ ૨૦૧૯માં લોન્ચ થઇ જવાની શક્યતા છે. તેની મદદથી સમગ્ર ભારતમાં ચોરાયેલા મોબાઇલ ફોન ટ્રેક કરી શકાશે. જો આવા ફોનનું સિમકાર્ડ બદલી નાખવામાં આવ્યું હશે તો પણ ફોનને ટ્રેક કરી શકાશે.

આ સિસ્ટમમાં દેશભરના તમામ મોબાઇલ ઓપરેટર્સના આઇએમઇઆઇ ડેટાબેઝને એકમેક સાથે સાંકળવામાં આવશે. જો કોઈ વ્યક્તિ પોતાનો ફોન ચોરાયો કે ખોવાયો હોવાની મોબાઇલ કંપનીને જાણ કરશે તો આ નવી સિસ્ટમની મદદથી એ ફોન પરની તમામ સર્વિસ બંધ કરી શકાશે અને એ ફોનને બ્લેકલિસ્ટ કરી શકાશે. પરિણામે તેનો ઉપયોગ ફરી શરૂ થશે તો સિસ્ટમને તેની જાણ થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!