(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ભેજું કસાવતી લાઇન્સની રેસ

ગેમિંગ

Lines – Physics Drawing Puzzle

સ્માર્ટફોનમાં કાર કે બાઇકની રેસિંગ એપ્સની તો ભરમાર છે, એમાં તમે કંઈક ‘હટકે’ ગેમ શોધતા હો તો આ એપ ગમશે.

એપ ઇન્સ્ટોલ કરતાં એક નાનું ટ્યુટોરિયલ બતાવવામાં આવશે. ગેમનો કન્સેપ્ટ એવો છે કે જુદાં જુદાં લેવલમાં, અલગ અલગ રૂટ બતાવવામાં આવશે, જેના પર અમુક નિશ્ચિત જગ્યાએ એક કે વધુ રંગના ડોટ જોવા મળશે. આપણે અન્ય કોઈ પણ જગ્યાએ આપણો ડોટ એવી રીતે મૂકવાનો છે, જેથી આ બધા ડોટ એક સરખી ગતિએ રૂટ પર ફેલાય, ત્યારે આપણા ડોટથી ખેંચાતી લીટી સૌથી લાંબી થાય!

સ્ક્રીન પર નીચેની બાજુએ દરેક હરીફના ડોટની રેસમાં કોણ આગળ છે એ જોવા મળશે. ગેમના અલગ મોડ પણ છે, જેમાં હરીફની લીટીને કટ પણ કરી શકાશે. લેવલ્સ પાર કરતા જશો તેમ તેમ ગેમ વધુ કોમ્પ્લેક્સ થતી જશે. પ્લે સ્ટોરમાં એડિટર્સ ચોઈસ છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!