(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મેપ્સમાં ઇન્કોગ્નિટો મોડ

જ્યારે ઇન્ટરનેટ અને ગૂગલની વિવિધ સર્વિસીઝ માત્ર પીસી કે લેપટોપ પૂરતી સીમિત હતી ત્યારે પણ ઇન્ટરનેટ પરની આપણી દરેક ગતિવિધિ ગૂગલ અને તેના જેવી બીજી અનેક કંપની ચોકસાઈથી ટ્રેક કરતી હતી.

આપણા હાથમાં સ્માર્ટફોન આવ્યા પછી અને લોકેશન ટ્રેક કરવાનું તદ્દન સરળ બન્યા પછી આપણું ઓનલાઇન ટ્રેકિંગ રીતસર ચિંતાજનક સ્તરે પહોંચવા લાગ્યું છે. 

તમે ક્યારેક ફુરસદે ગૂગલ મેપ્સમાં જઇને તમારી પોતાની ટાઇમલાઇન જોશો તો સમજાશે કે ભૂતકાળમાં કયા દિવસે, ક્યા સમયે તમે ક્યાં ક્યાં ગયા હતા એ તમે પોતે ભૂલી ગયા હશો પણ ગૂગલને બધું જ યાદ હશે અને એ તમને એ બધું જ તમને મેપ પર બતાવશે પણ ખરું!

હવે આ સ્થિતિ બદલાઈ રહી છે. હવે ગૂગલ મેપ્સમાં પણ ઇનકોગ્નિટોમોડ મળશે, એટલે કે મેપ્સમાં આપણે જે કંઈ સર્ચ કરીએ એ બધું ગૂગલ યાદ રાખશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!