(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આઇફોનમાં નવાં સ્વાઇપ જેસ્ચર્સ

જો તમે આઇફોનમાં જીમેઇલ એપનો ઉપયોગ કરતા હો તો તમારે માટે ખુશખબર છે.

એન્ડ્રોઇડ યૂઝર્સને લાંબા સમયથી મળતી સ્વાઇપ જેસ્ચર્સને કસ્ટમાઇઝ કરવાની સુવિધા હવે આઇફોન યૂઝર્સને પણ મળશે.

અત્યાર સુધી આઇફોનમાં જીમેઇલ એપમાં તમે ઇમેઇલને ડાબી કે જમણી તરફ સ્વાઇપ કરો તો ઇમેઇલ ડીલિટ થતો હતો. એ સિવાય બીજી કોઈ રીતે સ્વાઇપ એકશનને કસ્ટમાઇઝ કરી શકાતી નહોતી.

જ્યારે એન્ડ્રોઇડમાં જીમેઇલ એપના સેટિંગ્સમાં જનરલ સેટિંગ્સમાં સ્વાઇપ એકશન્સમાં જઇને, મેઇલ ડાબે કે જમણે  સ્વાઇપ કરવાથી તેને અનરીડ તરીકે માર્ક કરી શકાય, ડીલિટ કરી શકાય, આર્કાઇવ કરી શકાય, મૂવ કરી શકાય કે સ્નૂઝ કરી શકાય છે.

આ બધા જ વિકલ્પો હવે આઇફોનની જીમેઇલ એપમાં પણ મળવા લાગશે. એ ઉપરાંત આઇફોનમાં જીમેઇલ નોટિફિકેશનને લાંબો સમય પ્રેસ કરીને મેઇલને ફાઇલ કરવા સંબંધિત વિવિધ વિકલ્પો પણ મેળવી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!